ઘર આંગણે ઉગી હતી ઍક નાનકડી કળી ગુલાબની,
શું ઍનુ રૂપ ને શી ઍની નમણાશ હતી!
રોજ ઍને પાણી પાતા પાતા ઍને સંબોધન કરતી,
જાણે-અજાણે ઍની સાથે આત્મીયતા બંધાઈ ગઈ હતી! Read the rest of this entry »
મંઝિલ
8 08 2008Comments : Leave a Comment »
Categories : કાવ્ય મંથન
સંબંધોની મહેક…
8 08 2008મહેકતા ગુલાબની ઉંમર છે નાની,
જીવનને મહેકાવે ઍ સંબંધોની મહેક.
સાગરનું સંગીત બને ક્યારેક પ્રચંડ,
સૂર-તાલ ને સાંકળે ઍ સંબંધોની મહેક. Read the rest of this entry »
Comments : Leave a Comment »
Categories : કાવ્ય મંથન
બાળપણ
8 08 2008ક્યારેક ઍ બાળપણ પાછું મળે તો…
આંસુઓથી પાવન થયેલું ઍ રૂદન કરવાનુ મન થાય છે,
મમતા થી ઉભરાતા ખોળામાં માથું મૂકીને સૂઈ જવાનું મન થાય છે,
નિર્દોષ ભાવે ખિલખિલાટ હસવાનું મન થાય છે,
નાનકડી ઍ ઢીંગલી થી આજ ખૂબ રમવાનું મન થાય છે, Read the rest of this entry »
Comments : 1 Comment »
Categories : કાવ્ય મંથન
“હે ઈશ્વર, આ તો તારુ સ્વપ્ન નથી…!!”
8 08 2008હે ઈશ્વર, આ તો તારુ સ્વપ્ન નથી…!!
પ્રેમ અહીં નિષ્પ્રાણ છે,
ને નફરતનો સર્વત્ર ધબકાર છે!
જ્યાં જ્યાં પડે છે મારી નજર,
ચોતરફ વેરનો અંધકાર છે!
પથ્થરને અહીં દેવ બનાવી પૂજાય છે,
ને જીવંતને મળતો ધિક્કાર છે! Read the rest of this entry »
Comments : 5 Comments »
Categories : કાવ્ય મંથન



Recent Comments