એક દીવો હાથમાં લઇ આવ તું,
તે પછી તોફાનને બોલાવ તું.
આંખ છે કે જ્યોત સમજાતું નથી,
સહેજ તો દીવો નજીક લઇ આવ તું. Read the rest of this entry »
એક દીવો હાથમાં લઇ આવ તું,
તે પછી તોફાનને બોલાવ તું.
આંખ છે કે જ્યોત સમજાતું નથી,
સહેજ તો દીવો નજીક લઇ આવ તું. Read the rest of this entry »
આજે કહું છું તને, હું બદનામ છું!
પ્રેમનો આખરી અંજામ છું!
કબૂલ ન કરી શક્યો જે ચાહતને,
ઍવો બદનસીબ – બેજુબાન છું! Read the rest of this entry »
Recent Comments