આવ મિત્ર!!
આપણી મિત્રતાનો પરિચય આપું…
ઍક અનાયાસ ક્ષણ,
ને મળ્યો મૈત્રીનો મારગ.
ઍક ડગલું જ્યાં ભર્યુ અમે,
ત્યાં તારા કદમોનો મળ્યો સંગાથ.
રાહ બનતી ગઈ, જ્યાં જ્યાં ચાલ્યા તુજ સંગે,
ને મંઝિલના તો અરમાન જે ક્યાં હતા?
શબ્દો ભળતાં ગયા, ને હ્રદય મળતાં ગયા,
વાર્તા ઍક અમૂલ્ય, ‘દોસ્તી’ લખાતી રહી.
સાથે હસ્યાં ને આંસુ’ય લૂછ્યા,
સંગાથે જીવન કેરી ગૂંચ ઊકેલતા ગયા.
આમ તો બધું હતું જીવનમાં,
પણ તુજ વિના હ્રદયની ઊર્મિને આકાર ન હતો!
- કૃતિ

શબ્દો ભળતાં ગયા, ને હ્રદય મળતાં ગયા,
વાર્તા ઍક અમૂલ્ય, ‘દોસ્તી’ લખાતી રહી.
સાથે હસ્યાં ને આંસુ’ય લૂછ્યા,
સંગાથે જીવન કેરી ગૂંચ ઊકેલતા ગયા.
સુંદર
યાદ આવી
અજ્ઞાનતાને કારણે અશ્રુ ન સાચવ્યાં,
સુણ્યું છે ટીપે ટીપે સરોવર ભરાય છે
Great photo!
And I am very happy on reading this …
સરસ પંક્તી
wah!
ઍક અનાયાસ ક્ષણ,
ને મળ્યો મૈત્રીનો મારગ.
આમ તો બધું હતું જીવનમાં,
પણ તુજ વિના હ્રદયની ઊર્મિને આકાર ન હતો!
Hi how r u
i read this it’s very good
nice collection u have
best of luck
keep it up!
by