તું…..

14 09 2008

તું જ મારી આંખોમાં, તું જ મારા ખ્વાબોમાં,
તું અને ફક્ત તું જ છે મારી આસપાસ.

તું જ મારા દિલની ધડકન છે,
ને તારું જ નામ છે ‘શ્વાસ’ ! Read the rest of this entry »





…અમે જ કાચાં પડ્યાં!!

10 09 2008

બહુ ભીંજાયા તો કોરાં જ રહ્યાં;
ને વર્ષાથી બચ્યાં ત્યાં ઝાકળ નડ્યા!

ચાલ્યાં કદમો ત્યાં ઠોકર મળી,
ઊભા રહ્યાં જો, તો રસ્તા નડ્યા! Read the rest of this entry »





મિત્રતાનો પરિચય

9 09 2008

આવ મિત્ર!!
આપણી મિત્રતાનો પરિચય આપું…

ઍક અનાયાસ ક્ષણ,
ને મળ્યો મૈત્રીનો મારગ. Read the rest of this entry »








Follow

Get every new post delivered to your Inbox.