હવે તો ફૂલને ઝાકળનો’ય ભાર લાગે છે;
કે ઍ કરે હમદર્દી ને મને પ્યાર લાગે છે.
હસ્યાં કરે રાત-દિન મારી મુર્ખતા પર;
ને અશ્રુ વહે મારી આંખે, ઍ ઍમનો વ્યવહાર લાગે છે.
“આપ તારા સુખ સઘળાં, ને લે મારાં દુ:ખો!!”
ઍ કરે વેપાર, ને મને લાગણી અપાર લાગે છે.
દિલની આ કેવી દિવાનગી છે, ઓ ખુદા!
ઍ કરે બેવફાઈ, તે’ય ઍમનો આભાર લાગે છે.
- કૃતિ

Hi kruti,
i am not an expert of poetry and i dont know technical things about poems and ghazals.
but while reading this, I can feel the passion and the subsequent pain of an innocent heart.
it touches my heart and that’s the reason why I like ur writing very much.
I wont say ‘keep it up’ as I used to say every time. I wish, u write so much and so nice but not painful things. I wish u have all the happiness in the world and u write poems and ghazals full of joy, energy and thoughtfulness.
great …! keep it up…
“આપ તારા સુખ સઘળાં, ને લે મારાં દુ:ખો!!”
ઍ કરે વેપાર, ને મને લાગણી અપાર લાગે છે.
excellent… keep it..
Khuba ja saras!
khuba ja sachoT
hraday sonsarvI kRuti krutini…
[...] http://kkruti.wordpress.com/2008/08/26/213/#more-213 [...]
ગાંધીનગર સમાચાર નામના પેપરમાં આ રચના વાંચી ખૂબ જ ગમી આથી તમારી સાઇટ જોઇ, ખુબ જ સરસ રચનાઓ છે, આ બધી રચનાઓની હું કોપી કરીને ઓરકુટમાં બધા મિત્રોને વાંચવા માટે મોકલી આપીશ…
નીચેની સરસ ગઝલ માટે તો જે શબ્દોમાં વખાણ કરીએ તે ઓછા પડે…
હવે તો ફૂલને ઝાકળનો’ય ભાર લાગે છે;
કે ઍ કરે હમદર્દી ને મને પ્યાર લાગે છે.
Very nice lines.
i love your gazal and kruti.