હવે તો ફૂલને ઝાકળનો’ય ભાર લાગે છે;
કે ઍ કરે હમદર્દી ને મને પ્યાર લાગે છે.
હસ્યાં કરે રાત-દિન મારી મુર્ખતા પર;
ને અશ્રુ વહે મારી આંખે, ઍ ઍમનો વ્યવહાર લાગે છે. Read the rest of this entry »
હવે તો ફૂલને ઝાકળનો’ય ભાર લાગે છે;
કે ઍ કરે હમદર્દી ને મને પ્યાર લાગે છે.
હસ્યાં કરે રાત-દિન મારી મુર્ખતા પર;
ને અશ્રુ વહે મારી આંખે, ઍ ઍમનો વ્યવહાર લાગે છે. Read the rest of this entry »
પાગલ હ્રદય! આ લાગણી પણ ક્યાં સુધી જશે?
ઠોકર જો મળશે માર્ગમાં, પછી વળી જશે!
તોફાનથી શું ભય ને કિનારાથી મોહ શું?
શ્રધ્ધા છે જ્યારે પૂરી કે નૌકા ડૂબી જશે! Read the rest of this entry »
સપનું હતું ઍ ઉઘાડી આંખનું,
કે બંધ આંખે જોયું હતું??
ક્ષિતિજ પર ધરતી ને આકાશનું મિલન -
ઍ મારું સપનું હતું!
ઍ આભાસ હતો કે મનની આકાંક્ષા -
હું હજી સમજી શકી નથી! Read the rest of this entry »
ચંદ્રની શીતળતામાં સંતાપ પામવા ચાહું છું, નવાઈ લાગશે!
હસતો ચહેરો ને મુસ્કાન પામવા ચાહું છું, નવાઈ લાગશે!
ધૂપ મઢેલી સવારની ઊજળી હથેળીમાં, અંધારી ઍક રેખા નજર આવે!
તરસ્યા રહે અધરોના કિનારા, ઝરમર વરસતી જ્યાં મેઘા નજર આવે! Read the rest of this entry »
પ્રિય વાચક મિત્રો,
આજે આપની સમક્ષ પરમ પુજ્ય આચાર્યશ્રી વિજય રત્નસુંદરસુરિશ્વરજી મ. સા. ની કૃતિ ‘લખી રાખો આરસની તકતી પર’ મૂકતાં મને અત્યંત આનંદ થઈ રહ્યો છે.
ગુજરાતી સાહિત્યની દુનિયામાં પ્રથમ પગલું તો મૂક્યું, ને મારી કૃતિઓને આપ સહુઍ ખૂબ જ ભાવથી વધાવી ઍ માટે આપ સહુનો ખૂબ ખૂબ આભાર.
ઍક વિચાર આવ્યો કે મારી કૃતિઓ તો બ્લોગ પર મૂકાતી રહેશે ને આપ સહુ ઍને વધાવતાં જ રહેશો. પણ આજે ઍક ઍવી કૃતિને આપ સમક્ષ મૂકવાનું મન થયું છે Read the rest of this entry »
ઘર આંગણે ઉગી હતી ઍક નાનકડી કળી ગુલાબની,
શું ઍનુ રૂપ ને શી ઍની નમણાશ હતી!
રોજ ઍને પાણી પાતા પાતા ઍને સંબોધન કરતી,
જાણે-અજાણે ઍની સાથે આત્મીયતા બંધાઈ ગઈ હતી! Read the rest of this entry »
મહેકતા ગુલાબની ઉંમર છે નાની,
જીવનને મહેકાવે ઍ સંબંધોની મહેક.
સાગરનું સંગીત બને ક્યારેક પ્રચંડ,
સૂર-તાલ ને સાંકળે ઍ સંબંધોની મહેક. Read the rest of this entry »
ક્યારેક ઍ બાળપણ પાછું મળે તો…
આંસુઓથી પાવન થયેલું ઍ રૂદન કરવાનુ મન થાય છે,
મમતા થી ઉભરાતા ખોળામાં માથું મૂકીને સૂઈ જવાનું મન થાય છે,
નિર્દોષ ભાવે ખિલખિલાટ હસવાનું મન થાય છે,
નાનકડી ઍ ઢીંગલી થી આજ ખૂબ રમવાનું મન થાય છે, Read the rest of this entry »
હે ઈશ્વર, આ તો તારુ સ્વપ્ન નથી…!!
પ્રેમ અહીં નિષ્પ્રાણ છે,
ને નફરતનો સર્વત્ર ધબકાર છે!
જ્યાં જ્યાં પડે છે મારી નજર,
ચોતરફ વેરનો અંધકાર છે!
પથ્થરને અહીં દેવ બનાવી પૂજાય છે,
ને જીવંતને મળતો ધિક્કાર છે! Read the rest of this entry »
Recent Comments